કોહલી પાસે વર્લ્ડકપની ટિકિટ માંગી, અનુષ્કાએ હાથ જોડ્યા- કહ્યું હું પણ મદદ નહીં કરું
વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થઈ રહી છે. જેને જોવા દુનિયાભરના ફેન્સ એક્સાઈટેડ છે.
રોમાંચક મેચની મજા લેવા લોકો સ્ટેડિયમમાં જવા ઈચ્છે છે. જોકે ટિકિટ ન મળતા તેમણે ઘરે જ મેચ જોવી પડી શકે છે.
વર્લ્ડકપની ટિકિટો ન મળતા હવે લોકોએ ક્રિકેટરો પાસે ટિકિટ માંગવાનું શરૂ કર્યું છે. જેનાથી કોહલી પરેશાન થઈ ગયો છે.
વર્લ્ડકપ પહેલા વિરાટ અને અનુષ્કા બંનેએ વિનંતી કરી છે કે તેમની પાસે ટિકિટની માંગણી ન કરવામાં આવે.
બંનેએ પોસ્ટ લઈને સ્પષ્ટ કરી દીધું છે કે ટિકિટ માટે તેમને પરેશાન ન કરાય અને ઘરે બેસીને જ મેચ જોવામાં આવે.
સિંગરના કોન્સર્ટમાં મારપીટ, યુવતીઓએ એકબીજાના વાળ ખેંચ્યા, VIDEO
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા