વિકી-કેટરીનાનો રોમેન્ટિક અંદાજ, સોશિયલ મીડિયા પર ફોટા કર્યા શેર
Arrow
બોલીવુડનું જાણીતું કપલ કેટરીના કૈફ અને વિકી કૌશલ આ દિવસોમાં રાજસ્થાનમાં મજા માણી રહ્યા છે
રાજસ્થાનમાં તેઓ નવા વર્ષની ઉજવણી કરતા જોવા મળ્યા હતા
આ પ્રવાસની કેટરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચાહકો માટે ઘણી તસવીરો શેર કરી
કેટરીના કૈફે આ તસવીરો શેર કરતાં લખ્યું, હું 2024માં તમારી માટે માનસિક શાંતિ, સ્વાસ્થ્ય, ખુશી અને પ્રેમની કામના કરું છું
આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે
સફેદ ફ્લોરલ ડ્રેસમાં કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી છે
વિકીએ કાળા રંગનું ફુલ સ્લીવ સ્વેટર અને મેચિંગ કેપ પહેરી છે
કપલ રણની વચ્ચે બોનફાયર સાથે મ્યુઝિકલ નાઈટનો આનંદ માણતા જોવા મળ્યા હતા
કરોડોની કમાણી કરતો બોલિવૂડનો 'ટાઈગર' સલમાન ખાન કેટલું ભણ્યો છે? જાણીને ચોંકી જશો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત