કેટરીનાને છૂટાછેડા આપી લગ્ન કરશે વિક્કી કૌશલ? સાંભળીને છૂટી ગયો પરસેવો
વિક્કી કૌશલ અને કેટરીના કૈફની જોડી ફેન્સની ફેવરીટ છે. બંનેના લગ્નની ખુબ
ચર્ચા થઈ હતી.
Arrow
હવે એક્ટરને એક અતરંગી સવાલ પુછવામાં આવ્યો છે.
વિક્કીની નવી ફિલ્મ જરા હટકે, જરા બચકેનું ટ્રેલર સોમવારે રિલીઝ થયું. ટ્ર
ેલર લોન્ચ ઈવેંટમાં તે મીડિયા સામે આવ્યો હતો.
Arrow
દરમિયાન તેને સવાલ કરાયો કે લગ્ન 7 જન્મોનો સાથ હોય છે, તમને શું લાગે છે
સાચું છે કે ખોટું, કેટરીના કરતા સારી મળે તો તમે બીજા લગ્ન કરશો?
Arrow
આ સવાલ સાંભળ્યા પછી વિક્કી કૌશલના હોશ ઉડી ગયા. પછી તે હસવા લાગ્યો તેણે
સવાલ પુછનારને કહ્યું- સર ઘરે પણ જવાનું છે.
Arrow
તેમણે કહ્યું, આવા અતરંગી સવાલ પુછી રહ્યા છો. બાળક છું હજુ મોટો થવા દો.
કેવી રીતે જવાબ આપું આનો, ખતરનાક સવાલ છે.
Arrow
તે પછી વિક્કી બોલ્યો, સર જન્મો જન્મો સુધી. તે સાથે વિક્કીએ સ્પષ્ટ કર્યું કે કેટરીના સિવાય કોઈ ના જોઈએ.
Arrow
ઈવેંટથી વિક્કી કૌશલનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. લોકો ર
િએક્શન્સ પણ આપવા લાગ્યા છે.
Arrow
એક યુઝરે લખ્યું, કેટરીના જેવું કોઈ બીજું હોઈ જ નાશકે, અન્ય એ લખ્યું વિક
્કી માટે કેટરીના બાદ કોઈ નથી.
Arrow
તો કોઈ યુઝરે સવાલને ફાલતુ કહ્યો હતો.
Arrow
ફિલ્મની વાત કરીએ તો જરા હટકે, જરા બચકે 2 જુને રિલીઝ થવાની છે.
Arrow
વિક્કી અને કેટરીનાની વાત કરીએ તો વર્ષો સુધી સંબંધોમાં રહ્યા પછી 2021માં
લગ્ન કરી લીધા હતા.
Arrow
NEXT:
કથાકાર જયા કિશોરી હવે રાજનીતિમાં એન્ટ્રી કરશે?
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત