રણવીર સિંહે પહેર્યું એટલું મોંઘું બાથરોબ, કિંમત જાણીને ચોંકી જશો

Arrow

@instagram/ranveersingh

હાલમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ 'રોકી રાનીની પ્રેમ કહાની'નો ફર્સ્ટ લુક રિલિઝ થયો છે.

Arrow

ફિલ્મમાં રોકીનો રોલ નિભાવી રહેલો રણવીર પોસ્ટરમાં યલો રંગનું બાથરોબ પહેરેલા પોઝમાં દેખાય છે.

Arrow

કારણ કે રણવીર હંમેશા જ એક નવા લુકમાં સામે આવે છે. તેથી બાથરોબમાં તેને જોયા પછી તેના ભાવ પર થોડું રિસર્ચ કરાયું.

Arrow

રોકી અને રાણીની પ્રેમ કહાનીના પોસ્ટરમાં તેણે Versace Baroqueનું બાથરોબ પહેર્યું છે. જેની કિંમત 58300 રૂપિયા છે.

Arrow

એટલે કે જો આપ બાથરોબ પહેરી રણવીર જેવા કૂલ દેખાવા માગો છો, તો તમારે 58300 રૂપિયા ખર્ચ કરવા પડશે.

Arrow

તેને આપ Versace ની વેબસાઈટ પર જઈને સરળતાથી ઓનલાઈન ખરીદી શકો છો.

Arrow

અહીં વાત કરીએ ફિલ્મની તો ફિલ્મ 25 જુલાઈએ સિનનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Arrow

કરણ જૌહરના પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મમાં રણવીર, આલિયા, જયા બચ્ચન અને ધર્મેન્દ્ર પણ નજરે પડશે.

Arrow