અંબાણીની પાર્ટીમાં વરુણ ધવને સુપર મોડલને કરી દીધી કિસ, વિડીયો થયો વાયરલ

Arrow

નીતા અંબાણીના કલ્ચરલ સેલિબ્રેશન ઈવેન્ટ દરમિયાન વરુણ ધવને પઠાણના ટાઈટલ ટ્રેક પર ડાન્સ કર્યો હતો.  

Arrow

આ ઇવેન્ટમાં હોલીવુડની જાણીતી સુપર મોડલ જીજી હદીદ પણ પહોંચી હતી. ત્યારે પોતાના ડાન્સ પર્ફોમન્સ દરમિયાન વરુણ ધવને  જીજી હદીદને સ્ટેજ પર બોલાવી

Arrow

વરુણ ધવને હોલીવુડ મોડલ ગીગી હદીદને   ખોળામાં ઊંચકીને ડાન્સ કર્યો હતો અને તેમને કિસ પણ કરી.

Arrow

વરુણ ધવનની આ હરકતથી સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થયો અને યુઝર્સ તેના પર ભડક્યા હતા.

Arrow

વરુણ ધવનને લઈ સોશિયલ મીડિયામાં ભારે ઓહાપો જોવા મળ્યો હતો, યુઝર્સે કહ્યું હતું કે, આ મોડલ ફરી વાર ભારત નહિ આવે.

Arrow

યુઝર્સે વરુણ ધવન પર આરોપ લગાવ્યો કે જીજીની મરજી વિરુદ્ધ તેમણે ખોળામાં લઈ કિસ કરી

Arrow

ત્યારે આ મામલે વરુણ ધવને કહ્યું કે જીજીને સ્ટેજ પર બોલાવવી અને કિસ કરવી એ બધુ જ પ્લાનિંગથી થયું હતું, કોઈ જ જબરદસ્તી નથી થઈ

Arrow
વધુ વાંચો