રિષભ પંતનું નામ સાંભળતા જ ભડકી ઉર્વશી રૌતેલા, કેમેરા સામેથી ભાગી ગઈ

ભારતીય ટીમનો સ્ટારે બેટ્સમેન રિષભ પંત અકસ્માત બાદ હાલમાં આરામ કરી રહ્યો છે.

રિષભ પંતને લઈને હંમેશા બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ખૂબ ચર્ચામાં રહેતી હોય છે.

ઉર્વશીએ પંતનું નામ લીધા વિના RP નામનો વ્યક્તિ તેને મળવા માટે પાછળ પડ્યો હોવાનું કહ્યું હતું.

રિષભ પંતના અકસ્માત સમયે પણ ઉર્વશી રૌતેલાએ તેના સાજા થવાની પ્રાર્થના કરી હતી.

હવે રિષભ પંત વિશે સવાલ પૂછવા પર એક્ટ્રેસ ભડકી ગઈ અને બોલ્યા વિના જ ત્યાંથી નીકળી ગઈ.

પંતના સવાલ પર ઉર્વશીએ કહ્યું, તમને શું જોઈએ? તમને TRP જોઈએ અને હું તે નહીં આપું.

વધુ વાંચો