ઉર્વશી રૌતેલા પોતાના નેકલેસને કારણે થઈ ટ્રોલ, જાણો શું કહ્યું ટ્રોલર્સે
Arrow
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ રેડ કાર્પેટ પર ધૂમ મચાવી
Arrow
ઉર્વશી ગુલાબી ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી. આ સાથે મલ્ટી લેયર્ડ ફ્લોરલ રફલ પેટર્નએ તેમાં ડ્રામેટિક ટચ આપ્યો
Arrow
ઉર્વશીનું પિન્ક ગાઉન અદભૂત હતું. પરંતુ તેમના એલિગેટર નેકપીસે લાઈમલાઈટ લૂંટી હતી.
Arrow
લોકોએ ઉર્વશીના આ લુકના વખાણ કર્યા છે. યુઝર્સે અભિનેત્રીને ગ્લેમરસ ડોલ, ગોર્જિયસ, સ્ટનિંગનું ટેગ આપ્યું છે.
Arrow
એક યુઝરે લખ્યું- શું તમે ઋષભ પંતને ઇમ્પ્રેસ કરવાની તૈયારીમાં છો? બીજાએ લખ્યું શું આ મગર ગળામાં લટકતો રહેશે.
Arrow
યુઝર્સે લખ્યું સાચા મગરને તમારા ગળામાં લટકાવી દો. વ્યક્તિ લખે છે - જો આ મગરો જીવતા થઈ જાય તો?
Arrow
બીજી વાર લગ્ન કર્યા પછી દલજીતનું આ સપનું તૂટ્યું, કેન્યામાં જીવન બદલાઈ ગયું
Arrow
Next
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ