આ પાકિસ્તાની ક્રિકેટરે ઉર્વશીને કરી દીધું જાહેરમાં પ્રપોઝ?

Arrow

ક્રિકેટ જગત, ઉર્વશી રૌતેલા અને વિવાદોને જાણે વર્ષો જુનો નાતો બંધાયો હોય તેવું લાગે છે.

Arrow

ઉર્વશી રૌતેલા અને ભારતીય ક્રિકેટર પંતને લઈને ઘણી વખત વિવાદો ઊભા થયા છે.

Arrow

ત્યારે વધુ એક વખત ક્રિકેટ જગતમાં ઉર્વશી રૌતેલાના નામની ચર્ચાઓ છે.

Arrow

પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહે ઉર્વશીને જાહેરમાં લગ્ન માટે પ્રપોઝ કરી છે.

Arrow

જેનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થવા લાગ્યો છે.

Arrow

નસીમ પાકિસ્તાનની ટીમનો શાનદાર બોલર પૈકીનો એક છે.

Arrow

હાલમાં જ ઉર્વશીએ સોશ્યલ મીડિયા પર તેની તસવીરો શેર કરી હતી 

Arrow

ત્યારથી જ ઉર્વશી અને નસીમના ડેટિંગની ચર્ચાઓ શરૂ થઈ હતી.

Arrow

હવે પાછું આ વીડિયો સામે આવ્યો ત્યારે ચર્ચાઓએ વધુ જોર પકડ્યા છે.

Arrow

નસીમે એક પ્રેસ કોન્ફરન્સમાં ઉર્વશી સાથે લગ્નની વાતો કરી હતી

Arrow

આ વાયરલ વીડિયો હવે કહે છે કે, દુલ્હન તૈયાર હશે તો હું લગ્ન કરીશ.

Arrow

જોકે તેણે ઉર્વશીનું નામ તો નહોતું લીધું.

Arrow

All Pics from Instagram

વધુ વાંચો