ઉર્ફીએ પહેર્યું એવું કે થઈ ટ્રોલ, ચા પીવા જતા જુઓ શું થયું- Video
Arrow
@instagram/urfi7i
ઉર્ફી જાવેદ મોટાભાગે પોતાની ચિત્ર-વિચિત્ર ફેશન હરકતોના કારણે ચર્ચામાં ર
હે છે.
Arrow
તે મોટા ભાગે પોતાના લુકમાં કોઈનો કોઈ ફેર લાવતી હોય છે.
Arrow
લુકમાં અજીબ ફેરફારો કરવાને લીધે ઘણી વખત ઉર્ફીને ટ્રોલ પણ થવું પડ્યું છે
.
તેણે હાલમાં પોલીસની નેટેડ શીલ્ડ પહેરી હતી. જાળીદાર આઉટફીટ સાથે ઉર્ફી જો
વા મળી હતી.
Arrow
આ આઉટફીટ સાથે ઉર્ફીએ ચા પીવાના પ્રયાસ કર્યા ત્યારે જુઓ શું થયું.
Arrow
ઉર્ફીએ આ બાબતનો વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો.
Arrow
તે ચા પીવાના વિવિધ રીતે પ્રયત્નો કરી રહી હતી પરંતુ તે કામ આવ્યા નહીં.
Arrow
ઉર્ફીએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, જ્યારે ચા બહુ જરૂરી હોય
Arrow
લોકોએ ઉર્ફીના આ લુકને ઘણો ટ્રોલ પણ કર્યો છે, લોકોએ ઉર્ફીને જ્ઞાન આપવાનુ
ં શરૂ કરી દીધું છે.
એક યુઝરે લખ્યું હતું કે ઝેડ પ્લસ સિક્યુરિટી, તો કોઈએ કોથળી વીંટાળેલા શક
્તિમાનનો ફોટો મુક્યો
એક યુઝરે ઉર્ફીના ચા પીવાના પ્રયત્નના વીડિયો પર લખ્યું હતું કે, સ્ટ્રોનો
ઉપયોગ કર
Arrow
એક યુઝરે લખ્યું કે, સ્ટ્રોની શોધ આવી જ રીતે એક દિવસ થઈ હતી.
Arrow
ઉલ્લેખનીય છે કે ઉર્ફીએ જાળી ઉપરાંત, ચ્વીંગમ, કિવી, માળાઓ સહિત ઘણા અતરંગ
ી આઉટફીટ્સ પહેર્યા હતા.
Arrow
NEXT:
કોણ છે Twitterની નવી CEO? જાણો Muskએ શું કહ્યું
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા