'દાદાજીનું પેન્ટ પહેર્યું છે' ઉર્ફી જાવેદ ફરી વિચિત્ર ડ્રેસ પહેરીને આવતા પબ્લિકે ઉડાવી મજાક
ઉર્ફી જાવેદ લોકોને સરપ્રાઈઝ કરવામાં કોઈ કસર છોડતી નથી. રોજ તે અતરંગી કપડા પહેરીને બહાર નીકળે છે.
હવે ઉર્ફી ઓવરસાઈઝ પેન્ટ સાથે શોલ્ડર ટોપ અને લેસ કવર પહેરેલી જોવા મળી હતી. તેના પહેરા પર માસ્ક લગાવેલું હતું.
ઉર્ફી જાવેદને આ લૂકમાં જોયા બાદ યુઝર્સે તેનો મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું.
એક યુઝરે લખ્યું, દાદાજીનું પેન્ટ પહેરીને આવી ગઈ. બીજાએ લખ્યું, ડોક્ટર હાથી પોતાનું પેન્ટ શોધી રહ્યા છે.
ઘણા યુઝર્સ પરેશાન છે કે ઉર્ફીને આખરે શું થયું કે આ પ્રકારના કપડા પહેરીને નીકળી પડી છે.
'કપડા ઉતારીને સીન આપવો પડશે', જ્યારે માધુરીને ડાયરેક્ટરે ફોર્સ કર્યું, પછી...
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા