બહુ ગરમી છે... ઉર્ફી જાવેદે એરપોર્ટ પર લોકો વચ્ચે કપડા ઉતારી નાખ્યા
ફેશનિસ્ટા ઉર્ફી જાવેદ પોતાના કપડાને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે એરપોર્ટ પર એક્ટ્રેસનો લૂક ચર્ચામાં છે.
મંગળવારે એક્ટ્રેસ મુંબઈ એરપોર્ટ પર કપડા બદલવા લાગી. એક્ટ્રેસે ધાબળાથી બનેલો ડ્રેસ પહેર્યો હતો.
'ખૂબ ગરમી લાગી રહી છે. મારાથી નહીં થાય. હું આને નહીં પહેરી શકું' કહીને તે ડ્રેસ ઉતારવા લાગી.
ઉર્ફીને પબ્લિક પ્લેસમાં ડ્રેસ ઉતારતા જોઈને લોકો ચોંકી ઉઠ્યા. ફોટોગ્રાફરે-અરે અરે અરે... આ શું.. કહેતા સંભળાય છે.
ડ્રેસની અંદર ઉર્ફીએ લાલ ટી-શર્ટ અને મરૂન ટાઈટ્સ પહેર્યા હતા.
કોઈએ એક્ટ્રેસને જોકર કરીને બોલાવી. લોકોનું કહેવું છે કે એક્ટ્રેસ પબ્લિસિટી માટે આવી હરકતો કરે છે.
અન્ય એકે લખ્યું- શું જમાનો આવી ગયો છે, બસ હવે આ જ જોવાનું બાકી હતું.
અંબાણીની પાસે દુનિયાની સૌથી મોટી લિફ્ટ, એક સાથે 235 લોકો કરે છે અપ-ડાઉન
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!