ઘરમાં કેવી રીતે રહે છે ઉર્ફી? બોલી- 3BHK લીધું છે, કપડા વગર જ ફરું છું

ઉર્ફી જાવેદ હાલમાં જ ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ચોંકાવનારી વાત કરી જે સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયા.

ઉર્ફીને જ્યારે પૂછાયું કે ક્યારેય ઘર પર કોઈ તેને જોવા તો તે કયા રૂપમાં જોવા મળે છે?

ઉર્ફીએ સવાલના જવાબમાં કહ્યું કે, નેકેડ. હું નેકેડ રહું છું. હું ઘરમાં કંઈ પહેરતી નથી.

મેં 3 રૂમનું ઘર લીધું છે. એટલું મોંઘું છે. હું ઘરમાં કપડા જ નથી પહેરતી.

પહેલા ભાડાનું ઘર હતું. એટલા રૂમમેટ્સ હતા. એક રૂમમાં 8-10 છોકરીઓ. હવે મેં મોટું ઘર લઈ લીધું છે.

71 વર્ષની દાદીના પ્રેમમાં પડ્યો 17 વર્ષનો છોકરો, બંનેએ લગ્ન કરી લીધા 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો