હંમેશા વિચિત્ર કપડામાં ફરતા દેખાતી ઉર્ફી જાવેદ ઘરમાં કેવા કપડા પહેરે છે?
ઉર્ફી જાવેદ ટીવી એક્ટ્રેસ છે જે પોતાના બોલ્ડ ફોટોશૂટ અને કપડાને લઈને ચર્ચામાં રહે છે.
પોતાના વિચિત્ર સ્ટાઈલિશ લૂક માટે જાણીતી ઉર્ફીને મુંબઈમાં ઘણીવાર સ્પોટ કરવામાં આવે છે.
ઉર્ફી થોડા દિવસ પહેલા 'ધ રણવીર શો'ના એક એપિસોડમાં પહોંચી હતી.
અહીં ઉર્ફીને પૂછાયું કે તે ઘરમાં પણ આવા વિચિત્ર કપડા પહેરે છે?
જવાબમાં ઉર્ફીએ કહ્યું, હું જ્યારે ઘરે હોઉં છું તો લૂઝ ટીશર્ટ, શોર્ટ્સ અને ચપ્પલ પહેરવાનું પસંદ કરું છું.
NEXT:
કેટરીનાને છૂટાછેડા આપી લગ્ન કરશે વિક્કી કૌશલ? સાંભળીને છૂટી ગયો પરસેવો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!