ઉર્ફી જાવેદે 2 ફૂલ ચીપકાવી શેર કરી બોલ્ડ તસવીરો, ટ્રોલર્સ જાણો શું કહ્યું

Arrow

ટીવી સિરિયલની અભિનેત્રી અને ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદે પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને હલચલ મચાવી દીધી છે.

Arrow

સામે આવેલી આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી.  

Arrow

 અભિનેત્રીની બોલ્ડ તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર વિવાદ પણ ઊભા કરે છે .

Arrow

 અભિનેત્રી ઉર્ફી જાવેદે ટોપલેસ થઈને પોતાના શરીર પર માત્ર 2 ફૂલ લટકાવીને તસવીરો ક્લિક કરી છે.

Arrow

આ સાથે અભિનેત્રીએ પેન્ટના બટન ખોલીને બોલ્ડ પોઝ આપ્યા હતા. જે બાદ લોકોએ તેને ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

Arrow

અભિનેત્રી ઉર્ફી જાવેદની આ તસવીરો જોયા બાદ લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

Arrow

આ તસવીરો જોઈને લોકોએ તેને તેની ખરાબ ડ્રેસિંગ સેન્સ માટે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.  

Arrow

 ઉર્ફી જાવેદ તેના ટ્રોલ્સની વાતને અવગણીને ખુલ્લેઆમ તેના ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

Arrow

અભિનેત્રી ઉર્ફી જાવેદની આ તસવીરો પર કમેન્ટ કરી અને યોગ્ય રીતે કપડાં પહેરવાની સલાહ પણ આપી.

Arrow