u 3

કેળા ખાઈને છાલમાંથી બનાવી બ્રાલેટ, ઉર્ફી જાવેદને ટ્રોલ્સે કહ્યું- દીદી દયા કરો

logo
6_123_61c980340235d

શાકભાજી હોય કે ફળ, કે પછી કાંચના ટુકડા હોય... ફેશન ક્વીન ઉર્ફી જાવેદ દરેક વસ્તુમાંથી ડ્રેસ બનાવી લે છે.

logo
u 2

પરંતુ હવે ઉર્ફી એ જે કર્યું છે તે જોઈને તમે માથું પકડી લેશો. એક્ટ્રેસે કેળાની છાલમાંથી બ્રાલેટ બનાવી છે.

logo
u 1

ચોંકી ગયા? ઉર્ફીએ આવું કરીને બતાવ્યુ છે અને કેળાની છાલની બ્રાલેટમાં નવો લૂક શેર કર્યો છે.

logo
u 4

26 વર્ષની એક્ટ્રેસ ટોપલેસ થઈ છે અને છાતી પર માત્ર કેળાની છાલ ચોંટાડી છે અને પોઝ આપી રહી છે.

logo
1352671-3101803446616908253383852893773689580170330n

ટ્રોલર્સે નવા લૂક પર લખ્યું, દીદી કેળાની છાલથી હવે શું છુપાવી રહી છો. બીજાએ લખ્યું- છાલ વાંદરા ખાઈ જશે.

logo

સીમા હૈદરનું નોઈડામાં નવું ઘર તૈયાર, યુ-ટ્યુબથી કેટલી કમાણી થઈ રહી છે? 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો