ઉર્ફી જાવેદ ફરી પહેર્યો 'કતરણ'થી બનેલો ડ્રેસ, વિચિત્ર કપડાં જોઈને માથું પકડી લેશો

ફેશન ક્વિન ઉર્ફી જાવેદ ફરી એકવાર પોતાના વિચિત્ર આઉટફીટનાક કરાણે ચર્ચામાં આવી ગઈ છે.

તાજેતરમાં એક ઈવેન્ટમાં ઉર્ફીએ પોતાના આઉટફીટના કારણે બધી લાઈમલાઈટ લૂંટી લીધી.

તાજેતરમાં એક ઈવેન્ટમાં ઉર્ફીએ પોતાના આઉટફીટના કારણે બધી લાઈમલાઈટ લૂંટી લીધી.

એક્ટ્રેસની ડ્રેસ જોઈને લાગી રહ્યું છે કે કતરણના ટુકડાની સીલાઈ કરીને તૈયાર કરાયો છે.