ઉર્ફી જાવેદ ફરી ચર્ચામાં, પ્લાસ્ટર ઓફ પેરિસનું બનેલ બ્લાઉઝ પહેરી પહોંચી ફંક્શનમાં
Arrow
અજીબોગરીબ કપડાં પહેરવા અને તેને આત્મવિશ્વાસ સાથે કેરી કરવા માટે જાણીતા ઉર્ફી જાવેદ જાણીતી છે.
Arrow
અભિનેત્રીએ એક એવોર્ડ ફંક્શનમાં ગ્લેમરસ સાડી પહેરી હતી. તાજેતરમાં, તેણીએ એક વિડીયો શેર કર્યો છે.
Arrow
જે દર્શાવે છે કે ઉર્ફી જાવેદનો ડ્રેસ કેવી રીતે બનાવવામાં આવે છે. જો કે આ પછી પણ ઉર્ફીનું ટ્રોલીંગ અટક્યું નથી.
Arrow
બોલ્ડનેસ અને અસામાન્ય ફેશન સેન્સની રાણી કહેવાતી ઉર્ફી જાવેદ વિચિત્ર કપડાં પહેરવાની એક પણ તક છોડતી નથી.
Arrow
એક એવોર્ડ ફંક્શનમાં સાડી પહેરીને હાજરી આપી હતી, પરંતુ તે માત્ર કોઈ સાડી નથી, પરંતુ તેનું બ્લાઉઝ પ્લાસ્ટર ઓફ પેરિસનું બનેલું છે.
Arrow
ઉર્ફીએ 'બેપન્નાહ' અને 'કસૌટી ઝિંદગી કી' જેવા શોમાં કામ કર્યું છે. આ સિવાય તે 'બિગ બોસ ઓટીટી'ની પ્રથમ સિઝનમાં પણ જોવા મળી હતી.
Arrow
નિયા શર્માએ હોટનેસની તમામ હદો કરી પાર, શેર કર્યા ફોટા
Arrow
Next
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ