Urfi Javed હોસ્પિટલમાં દાખલ! આ તસવીરે મચાવી હલચલ

Arrow

Urfi Javed છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા અને લાઇમલાઇટથી ગાયબ છે

Urfi Javed તેના આતરંગી ફેશનને લઈ અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે

Urfi એ પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે હોસ્પિટલમાં દેખાઈ રહી છે

હોસ્પિટલના બેડ પર ઓક્સિજન માસ્ક સાથે તેમણે એક તસવીર શેર કરી છે

આ તસવીર સાથે તેમણે કેપ્શન લખ્યું હતું કે, 2024ની ધમાકેદાર શરૂઆત

તેને શા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી આ અંગે હજુ કોઈ કારણ સામે આવ્યું નથી

આ પ્રકારની તસવીર સામે આવતા જ તેના ચાહકો ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે

તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ કરી ચાહકો તેમની હાલત પૂછી રહ્યા છે

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો