UPSCના ઈતિહાસમાં આ IAS અધિકારીને મળ્યા સૌથી વધારે માર્કસ, કોઈ નથી તોડી શક્યું રેકોર્ડ
UPSC પરીક્ષાને ભારતની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક ગણવામાં આવે છે અને દરેક IAS ઉમેદવાર આ હકીકતથી વાકેફ છે.
દર વર્ષે લાખો IAS ઉમેદવારો UPSC પરીક્ષા આપે છે, પરંતુ માત્ર થોડાક જ UPSC પરીક્ષામાં સફળ થઈ શકે છે.
ખાસ કરીને ઘણા ઉમેદવારો પરીક્ષા પાસ કરવા માટે એક કરતા વધુ વખત UPSCની પરીક્ષા આપે છે.
આવા જ એક IAS અધિકારી છે તેલંગાણાના અનુદીપ દુરીશેટ્ટી, જેઓએ UPSC પરીક્ષા પાસ કરવા માટે ખૂબ જ મહેનત કરી અને 2017માં UPSC પરીક્ષામાં ટોપ કર્યું.
2017ની UPSC પરીક્ષામાં અનુદીપ દુરીશેટ્ટીએ 2025માંથી 1126 માર્ક્સ મેળવીને AIR 1 મેળવ્યો હતો.
અનુદીપ દુરીશેટ્ટીએ UPSC પરીક્ષામાં અત્યાર સુધીમાં સૌથી વધુ માર્કસ મેળવ્યા હતા.
અનુદીપ દુરીશેટ્ટીએ 2013માં પહેલો પ્રયાસ કર્યો અને UPSCમાં 790 રેન્ક મેળવ્યો, જે બાદ તેમને ઇન્ડિયન રેવેન્યુ સર્વિસ ઓફિસરનું પદ મળ્યું.
અનુદીપ સેવામાં જોડાયા પણ તેઓ બિલકુલ સંતુષ્ટ ન થયા અને સતત ચાર વર્ષ સુધી પ્રયત્ન કરતા રહ્યા. જોકે, 2014 અને 2015માં તેમને સફળતા મળી ન હતી.
2017માં તેમણે તેમનો અંતિમ પ્રયાસ કર્યો. જેમાં તેમની મહેનત રંગ લાવી અને તેમણે 2017ની પરીક્ષામાં રેન્ક 1 મેળવ્યો.
છૂટાછેડા પછી આ સ્ટાર્સના કરિયરને લાગ્યું ગ્રહણ, જીવનસાથીની બદદુઆની થઈ અસર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ