આઈપીએલમાં અમ્પાયર પણ થઈ રહ્યા છે માલામાલ, જાણો કેટલી મળે છે સેલેરી
Arrow
IPLમાં ખેલાડીઓની સાથે અમ્પાયરોને પણ સારો પગાર મળે છે. અહેવાલો અનુસાર, અમ્પાયરોના પગારને બે સીરિઝમાં વહેંચવામાં આવ્યા છે.
Arrow
ICCની એલિટ પેનલમાં સામેલ અમ્પાયરને દરેક IPL મેચમાં અમ્પાયરિંગ માટે લગભગ બે લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે.
Arrow
IPLમાં તે લગભગ 20 મેચોમાં અમ્પાયરિંગ કરે છે, જેના કારણે તે 40 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.
Arrow
બીજી તરફ, ડેવલપમેન્ટ કેટેગરીના અમ્પાયરોને દરેક મેચ માટે 59 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે.
Arrow
આ સિવાય અમ્પાયરોને BCCI તરફથી સ્પોન્સરશિપનો લાભ પણ મળે છે. સ્પોન્સરશિપ માટે અમ્પાયરને IPL સીઝન દીઠ 7.33 લાખ રૂપિયા મળે છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ