ખૂબ જ રૉયલ છે દુબઈની રાજકુમારી Sheikha Mahraની લાઈફસ્ટાઈલ, દર મહિને બદલાવે છે ગાડીઓ
UAEની રાજકુમારી શેખા માહરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના 3 લાખથી વધારે ફોલોઅર્સ છે.
શેખા માહરાનું આખું નામ શેખા માહરા બિન્ત મોહમ્મદ બિન રાશીદ અલ મકતુમ છે. તેઓ UAEના ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની પુત્રી છે.
શેખા માહરાની ઉંમર 29 વર્ષ છે. તેમના લગ્ન બિઝનેસમેન શેખ મના બિન મોહમ્મદ અલ મકતુમ સાથે થયા છે.
મુસ્લિમ હોવા છતાં શેખા માહરાનો ડ્રેસ ઈસ્લામિક ટ્રેન્ડ સાથે મેળ ખાતો નથી. તેઓ પશ્ચિમી દેશોની જેમ ખુલ્લી જીવનશૈલીને અનુસરે છે.
શેખા માહરાએ બ્રિટનની એક યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ડિગ્રી મેળવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શેખા માહરાની નેટવર્થ લગભગ 300 મિલિયન ડૉલર છે, દુબઈમાં તેમની શાહી હવેલી છે.
શેખા માહરા વિશે એવું કહેવાય છે કે તેઓ દર મહિને પોતાની કાર બદલી નાખે છે.
સોશિયલ મીડિયા પર શેખા માહરા દુબઈની મોટી-મોટી ઈવેન્ટ્સમાં ભાગ લેતા જોવા મળે છે. તેમના ફોટાને ઘણી લાઈક્સ મળે છે.
કોહલીની દીકરીએ કર્યો ડાંસ, કરીનાએ જોરદાર રિએક્શન આપ્યું, VIDEO
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ