મેટ્રોની અંદર 2 છોકરીઓની બબાલ, એકે સેન્ડલ ઉતાર્યું, બીજીએ બોટલ લીધી! VIDEO
ચાલુ મેટ્રોમાં બે છોકરીએ બાખડી પડી. એકના હાથમાં સેંડલ હતું, તો બીજીના હાથમાં પાણીની બોટલ.
આ વીડિયો દિલ્હી મેટ્રોના મહિલા કોચનો હોવાનું કહેવાઈ રહ્યું છે. હવે તે વાઈરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં બે છોકરીઓ ગાળો બોલીને એકબીજા સાથે ઝઘડતા જોવા મળી રહી છે.
કોચમાં સવાર અન્ય મહિલાઓ તેમને શાંત કરાવવા માટે કહે છે, વીડિયો ક્યારનો છે તેની જાણકારી નથી મળી.
દિલ્હી મેટ્રોમાં વિવાદની આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ યુવતી બિકિની પહેરીને ફરતા દેખાઈ હતી.
NEXT:
57 વર્ષે બીજા લગ્ન કરીને એકલા 'હનીમૂન' પર નીકળ્યા આ એક્ટર?
Related Stories
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!