ટીવીની 'સંસ્કારી વહુ' સુરભી જ્યોતિએ બિકીની પહેરીને ઇન્ટરનેટ પર હંગામો મચાવ્યો

Arrow

અભિનેત્રી સુરભી જ્યોતિ  ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેકેશનના ફોટા શેર કરી રહી છે.

Arrow

દરેક વખતે તે પોતાના લુકથી ચાહકોને આકર્ષિત કરે છે.  લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી.

Arrow

સુરભી જ્યોતિએ સફેદ બિકીનીમાં ફોટા શેર કર્યા છે.લુકને પૂર્ણ કરવા માટે બિકીનીની બહારથી નિયોન શ્રગ કેરી કર્યું છે.

Arrow

 અભિનેત્રી સુરભી જ્યોતિએ બીચ પર બિકીની પહેરીને કિલર સ્ટાઈલમાં અત્યંત સેક્સી લુક બતાવ્યો છે.

Arrow

 જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે ત્યારે તેના ફેન્સ જોતાં જ રહી  જાય છે.

Arrow

ઈન્સ્ટાગ્રામ પર સુરભી જ્યોતિ જે તસવીરો પોસ્ટ કરે છે તે ચાહકોમાં ઝડપથી વાયરલ થાય છે.

Arrow

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગ ખૂબ જ છે.

Arrow