ટીવીની 'સંસ્કારી પુત્રવધૂ' કનિકા માનએ પૂલમાં મોનોકિની પહેરી આપ્યા બોલ્ડ પોઝ,  તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી

Arrow

 ટીવી એક્ટ્રેસ કનિકા માન તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકના કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.

Arrow

 જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે તેની તસવીરો પર લાઇક્સનો વરસાદ વરસે છે.

Arrow

નાના પડદાની જાણીતી અભિનેત્રી કનિકા માન પોતાની એક્ટિંગની સાથે તેના ફેશન સ્ટેટમેન્ટને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે.

Arrow

કનિકા માન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એકટેવ રહે છે. ત્યારે ફરી એક વાર તસવીર પોસ્ટ કરી ચર્ચામાં આવી છે.

Arrow

આ તસવીરોમાં કનિકા માનને સ્ટાઇલિશ મોનોકિની પહેરી છે. પૂલની અંદર બોલ્ડ પોઝ પણ આપી રહી છે.

Arrow

 અભિનેત્રી કનિકા માનને પોતાના અંગત જીવનમાં બિન્દાસ અને બોલ્ડ રહેવું પસંદ કરે છે.

Arrow

અભિનેત્રી કનિકા માન આ લુકમાં ખૂબ જ આકર્ષક અને હોટ લાગી રહી છે. જો કે ફેન્સ પણ તેનો આ લુક ખુબ પસંદ કરી રહ્યા છે.

Arrow