2 વર્ષ નાના એક્ટરના પ્રેમમાં છે 33 વર્ષની આ ગુજરાતી ટીવી એક્ટ્રેસ, લગ્નની વાત પર શું બોલી?
ટેલિવૂડની જાણીતી ટીવી એક્ટ્રેસ શ્રેનુ પરીખ હાલ મૈત્રી શોમાં લીડ એક્ટ્રેસનો રોલ પ્લે કરી રહી છે.
શ્રેનુ લાંબા સમયથી ટીવી એક્ટર અક્ષય મ્હાત્રેને ડેટ કરી રહી છે, બંનેએ આ વર્ષની શરૂઆતમાં રિલેશનશીપમાં હોવાનું સ્વીકાર્યું હતું.
હાલમાં એક ઈન્ટરવ્યૂમાં શ્રેનુ પોતાના લગ્ન ક્યારે થશે એ વિસે વાત કરી હતી.
એક્ટ્રેસે કહ્યું, અમે એક જેવા જ છીએ. જે જોઈન્ટ ફેમિલીમાં મોટા થયા છે. અક્ષય જે રીતે પરિવારનું ધ્યાન રાખે છે તે મને પસંદ છે.
'અક્ષય મારા નખરા પણ સારી રીતે ઉઠાવે છે. તે ખૂબ જ સમજદાર છે અને સેન્સિસિવ વ્યક્તિ છે.'
લગ્ન પર શ્રેનુએ કહ્યું, અમારા પરિવાર મળી ચૂક્યા છે અને સંબંધને મંજૂરી આપી દીધી છે.
'અમારા સંબંધ લગ્ન તરફ આગળ વધી રહ્યા છે અને અમને લાગશે કે અમે લગ્ન માટે તૈયાર છીએ ત્યારે લગ્ન કરી લઈશું.'
NEXT:
આ એક્ટ્રેસ બોલ્ડનેસના મામલે ઉર્ફી જાવેદને ટક્કર આપે છે, જાણો તેમના નામ
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા