mohe 2

રિયલ લાઈફમાં મહારાણી છે આ ટીવી એક્ટ્રેસ, લગ્ન બાદ જુઓ કેટલી બદલાઈ ગઈ

logo
302486347_1117486259121463_1846277857628392786_n

ટીવી એક્ટ્રેસને ઘણીવાર મહારાણીના પાત્રમાં બતાવાય છે, પરંતુ આજે તમને રિયલમાં મહારાણી છે તે એક્ટ્રેસ વિશે  જણાવીએ.

logo
D6Dak54UUAAe7pR

'યે રિસ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ મોહિની કુમારીએ સીરિયલમાં કીર્તિ નક્ષ સિંહાનિયાનો રોલ કર્યો હતો.

logo
277444712_154823533621197_7782990606465860024_n

મોહિની મધ્ય પ્રદેશના રીવાના મહારાજ પુષ્પરાજસિંહ જુદેવની દીકરી છે.

logo
279454895_743297027039615_5574367279274000234_n

તેના લગ્ન 14 ઓક્ટોબર 2019માં હરિદ્વારના રહેનારા સુયશ રાવત સાથે થયા હતા.

logo
323473250_187752897182571_1521467455216981785_n

એક્ટ્રેસના પતિ સુયશ ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના પુત્ર છે.

logo
308526911_192271016508720_995755977128358087_n

લગ્નના બે વર્ષ બાદ રીવાની રાજકુમારી માતા બની અને તેણે પુત્ર અયાંશને જન્મ આપ્યો.

logo
sal 1