પતિ સંગ બીચ પર રોમેન્ટીક થઈ એક્ટ્રેસ, કર્યું Liplock, ફેન્સ બોલ્યા- નજર ના લાગે

Photos/videos @instagram

ટીવી અભિનેત્રી કૃષ્ણા મુખર્જી પોતાના પતિ ચિરાગ બાટલીવાલા પર પ્રેમ લુંટાવવામાં કોઈ ખોટ રાખતી નથી.

Arrow

તેણે એક વખત ફરી પતિ સાથે રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે.

Arrow

કૃષ્ણાના પતિ ચિરાગ એક નેવી ઓફિસર છે, તેવામાં હવે એક્ટ્રેસ તેને મિસ કરી રહી છે. તેના આ વીડિયોમાં તે પતિને કિસ કરતા દેખાય છે.

Arrow

વીડિયોમાં બને બીચ પર છે, રોમેન્ટિક સેટઅપ વચ્ચે તે એક બીજાને કિસ કરી ડેકોરેશનની પ્રશંસા કરે છે.

Arrow

બંને સાથે હસતા અને ડાન્સ કરતા પણ નજરે પડ્યા છે. કેપ્શનમાં તે લખે છે, મિસ યૂ ચિક્કી

Arrow

ફેન્સને બંનેનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.

Arrow

ફેન્સ બંનેની જોડીને જોઈ કોઈ કહે છે ક્યૂટી તો કોઈ બંનેની જોડી સલામત રહેવાની દૂઆ કરે છે.

Arrow

એક યૂઝરે લખ્યું છે કે 'નજર ના લાગે'

Arrow

કૃષ્ણાના લગ્ન ચિરાગ સાથે 13 માર્ટ 2023માં થયા હતા. તે સમયે તેમના લગ્નની તસવીરો ખુબ વાયરલ થઈ હતી.

Arrow