Dipika Kakar એ શેર કર્યો પુત્રનો ફોટો, ફેંસ બોલ્યા- સો ક્યૂટ
Arrow
@Instagram/ms.dipika
ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ હાલમાં જ માતા-પિતા બન્યા છ
ે.
Arrow
દીપિકા પોતાના યૂટ્યૂબ બ્લોક દ્વારા પોતાના પુત્ર રુહાન અને ફેમિલીના દરેક
દિવસની ઝલક ફેંસને બતાવતી રહે છે.
Arrow
હવે એક્ટ્રેસે પોતાના પુત્ર રુહાનની તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. ફો
ટોમાં દીપિકાનો પતિ શોએબ ઈબ્રાહિમ પણ નજરે પડે છે.
Arrow
ઈંસ્ટાગ્રામ પર દીપિકાએ પોસ્ટ શેર કરીને લખ્યું, રૂહાન. ફોટોમાં દીપિકા અન
ે શોએબ ખુબ પ્રેમથી પુત્રને નિહાળી રહ્યા છે.
Arrow
ફોટોમાં દીપિકા ઈમોશનલ નજરે પડી રહી છે. જોકે એક્ટરેસે રુહાનના ચહેરાને હજ
ુ ફેંસ સામે નથી દર્શાવ્યો.
Arrow
આપને જણાવી દઈએ કે દીપિકા હાલ પુત્રના જન્મ પછી પોતાની નણંદના ઘરે રહે છે.
Arrow
લગ્નના 10 વર્ષ પછી બની મા 'બાલિકા વધૂ' એક્ટ્રેસે પુત્રી સાથે કરાવ્યું ફોટો શૂટ - GujaratTak
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા