GFને જબરજસ્તી Kiss કરી, પછી કર્યો રોમાન્સ, નેશનલ ટીવી પર બેકાબૂ થયો એક્ટર

બિગ બોસ 17માં 3 કપલ્સ છે. પરંતુ રોમાન્સનો તગડો ડોઝ સમર્થ જુરેલ અને ઈશા માલવીય આપી રહ્યા છે.

પાછલા એપિસોડમાં તો સમર્થે હદ પાર કરી નાખી અને લેડી લવ ઈશા માટે ફિલિંગ્સ પર કન્ટ્રોલમાં ન કરી શક્યો.

રાતના અંધારામાં ચાલુ કેમેરાએ તે ઈશાને કિસ કરતા દેખાયો, ઈશા ના પાડતી રહી, પરંતુ સમર્થે તેની એક વાત ન સાંભળી.

બાદમાં દિવસે પણ બંને રોમાન્સ ભર્યા મૂડમાં દેખાયા. અંકિતા-મન્નારાની સામે જ તે ઈશાને કિસ કરી રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર ઈશા-સમર્થનો રોમાન્સ જોઈને યુઝર્સનું કહેવું છે કે તેમને ટેમ્પટેશન આઈલેન્ડ પર મોકલી દેવા જોઈએ.

ઘણાએ ગર્લફ્રેન્ડને જબરજસ્તી પ્રેમ કરવા બદલ સમર્થને ફટકાર લગાવી છે. 

તમે રોજ ઘી ખાઓ તો વજન વધે કે ઘટે? જાણો શું કહે છે તબીબો 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો