ભારત નહીં...દુનિયાના આ દેશમાં બોલવામાં આવે છે સૌથી ખરાબ અંગ્રેજી
ચીન વિશ્વમાં નંબર 1 છે. આ દેશના માત્ર 0.5% લોકો ફ્લુઅન્ટ-અંગ્રેજી બોલે છે.
બીજા નંબર પર બ્રાઝિલ છે. જ્યાં માત્ર 5 ટકા લોકો ફ્લુઅન્ટ-અંગ્રેજી બોલે છે.
રશિયામાં કુલ વસ્તીના 5 ટકા લોકો કડકડાટ અંગ્રેજી બોલે છે. આ દેશ ત્રીજા નંબર પર છે.
આર્જેન્ટિના ચોથા નંબર પર છે. આ દેશની વસ્તીના માત્ર 6.52% લોકો ફ્લુઅન્ટ-અંગ્રેજી બોલે છે.
ભારત દુનિયામાં પાંચમા નંબર પર છે. અહીંની વસ્તીના માત્ર 10.5% લોકો કડકડાટ અંગ્રેજી બોલે છે.
છઠ્ઠા નંબર પર બાંગ્લાદેશ છે. આ દેશની વસ્તીના માત્ર 12% લોકો કડકડાટ અંગ્રેજી બોલે છે.
મેક્સિકો વિશ્વમાં સાતમા નંબર પર છે. અહીંની 12.9% વસ્તી ફ્લુઅન્ટ-અંગ્રેજી બોલે છે.
દુનિયામાં આઠવા નંબર પર તુર્કી છે. જ્યાં 17 ટકા લોકો ફ્લુઅન્ટ-અંગ્રેજી બોલે છે.
સ્પેનની 22% વસ્તી અંગ્રેજી બોલે છે. આ દેશ વિશ્વમાં નવામા નંબરે છે
દક્ષિણ આફ્રિકા 10માં નંબર પર છે. આ દેશના 31% લોકો કડકડાટ અંગ્રેજી બોલે છે.
વરરાજા છે MLA વહુ IAS ઓફિસર, જુઓ 'શાહી' લગ્નની સુંદર તસવીર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ