કરોડોની સંપત્તિ ધરાવે છે ભાભીજી ઘર પર હે ના તિવારી જી
Arrow
ભાભીજી ઘર પર હે કોમેડી સિરિયલે ધૂમ મચાવી છે, જેમાં તિવારી જી એટલેકે રોહિતાશે દર્શકોને ખૂબ મનોરંજન પૂરું પાડ્યું છે.
Arrow
ભાભીજી ઘર પર હે સિરિયલમાં રોહિતાશ ગૌડે બિઝનેસમેનની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાથે તે રિયલ લાઈફમાં બિઝનેસમેનથી કમ નથી
Arrow
સિરિયલમાં રોહિતાશ ગૌડે એક સરળ વ્યક્તિની ભૂમિકા ભજવે છે ત્યારે રિયલ લાઈફમાં પણ તે એક સરળ વ્યક્તિત્વ ધરાવે છે.
Arrow
ભાભીજી ઘર પર હે સિરિયલના એક એપિસોડ માટે રોહિતાશ ગૌડે 60 હજાર રૂપિયા જેટલી ફી ચાર્જ કરે છે.
Arrow
રોહિતાશ ગૌડે ફક્ત સિરિયલ પૂરતા સીમિત નથી રહ્યા તે બોલિવૂડમાં પણ કામ કરી ચૂક્યા છે. આ સાથે તે કરોડોની સંપતિ ધરાવે છે.
Arrow
રોહિતાશ ગૌડેની પત્ની રેખા કેન્સર રિસર્ચ માટે કામ કરે છે. જ્યારે તેમને ગીતા અને સંજીતી નામની બે દિકરીઓ છે.
Arrow
રોહિતાશ ગૌડેનું મુંબઈમાં આલીશાન ઘર છે આ સાથે બે ફ્લેટ પણ છે. જેમની કિમત કારોડોમાં છે. તેમનેમોંઘી કારનો શોખ છે. કારના કાફલામા Audi અને XUV જેવી કાર છે.
Arrow
કેન્સમાં છવાઈ સારા અલી ખાન, ટ્રેડિશનલ વેરમાં લાગી રાજકુમારી
Arrow
Next
મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.
Arrow
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ