બિલકુલ નથી બદલાઈ 'TITANIC'ની ROSE, 47 વર્ષની ઉંમરમાં આજે પણ લાગે ઢે ઢાંસુ સુંદર
Arrow
@instagram/kate.winslet.official
હોલીવુડની આઈકોનિક ફિલ્મ 'ટાઈટેનિક' આજે પણ લોકોના દિલ-દિમાગમાં વસેલી છે.
Arrow
ફિલ્મ 'ટાઈટેનિકમાં' રોઝનું કિરદાર નિભાવી ચુકેલી એક્ટ્રેસ કેટ વિંસલેટે પ
ોતાની શાનદાર એક્ટિંગથી બધાનું દિલ જીત્યું હતું.
Arrow
કેટ વિંસલેટ હોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં શામેલ છે અને ઈંડિયામાં ત
ેની તુલના મધુબાલા સાથે કરાતી હતી.
Arrow
કેટ વિંસલેટ સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણી વખત પોતાની તસવીર
ો શેર કરતી રહે છે.
Arrow
ફેન્સ પણ કેટ વિંસલેટની લેટેસ્ટ તસવીરો આવવાની રાહ જોતા હોય છે.
Arrow
કેટએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત પીટર જેક્સનની હેવેનલી ક્રીએચર્સથી કરી
હતી.
Arrow
કેટ વિંસલેટના ઈંસ્ટાગ્રામ પર 1.3 મિલિયન ફોલોઅર્સ છે, જે તેની એક્ટિંગના
દિવાના છે.
Arrow
એક્ટ્રેસની તમામ તસવીરો ઘણી ગ્લેમરસ અને એટ્રેક્ટિવ છે. ત્યાં જ કેટ પહેલા
ની જેમ હજુ પણ એટલી જ સુંદર લાગી રહી છે.
Arrow
24મી જૂનથી બુધનું ગોચર, આ 5 રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે - ગુજરાત તક
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!