બૂકસ પરથી તૈયાર કરવામાં આવી છે આ વેબ સિરીઝ, જુઓ લિસ્ટ

Arrow

વિક્રમ સેઠની નવલકથા ' અ સૂટેબલ બોય' પરથી આ જ નામની વેબ સિરીઝ બની

Arrow

બિલાલ સિદ્દિકીની નોવેલ 'બોર્ડ ઓફ બ્લડ' પરથી  આ જ નામની વેબ સિરીઝ બનાવવામાં આવી હતી.

Arrow

વેબ સિરીઝ 'એમ્પાયર' નોવેલ એમ્પાયર ઓફ ધ મુગલ' પર આધારિત છે.

Arrow

વેબ સિરીઝ ગ્રહણ સત્ય વ્યાસની બૂક '84' આધારિત છે.

Arrow

વેબ સિરીઝ 'લૈલા' પ્રયાગ અકબરની નોવેલ 'લૈલા' પરથી બનાવવામાં આવી છે.

Arrow

વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ' વિક્રમ ચંદ્રાની નોવેલ પર આધારિત છે.

Arrow

વેબ સિરીઝ સ્ટેટ ઓફ સીઝ 26/11 સંદીપ ઉન્નીથનની બૂક બ્લેક ટોરનેડો આધારિત છે.

Arrow

પ્રિયા કુમારની નોવેલ 'આઈ વિલ ગો વિથ યુ' પરથી વેબ સિરીઝ 'ધ ફાઇનલ કોલ' બની છે.

Arrow

વેબ સિરીઝ ' ધ નાઈટ મેનેજર' John LE Carre ની બૂક 'નાઈટ મેનેજર' આધારિત છે.

Arrow

અરવિંદ અડિગાની બૂક 'સિલેક્શન ડે' પરથી આ જ નામની વેબ સિરીઝ બનાવવામાં આવી હતી.   

Arrow