Mother's Day 2023 થી કરીએ નવી શરૂઆત, આ સરળ રીતોથી માંનો રાખીએ ખ્યાલ

Arrow

Images credit to Pexels

ખાણીપીણીઃ જવાબદારીઓથી ઘેરાયેલી માતા પોતાના ખાન-પાનનું ધ્યાન આપવાનું ભુલી જાય છે.

Arrow

જરૂરી છે આપણે પોતાની માતાના આહારમાં ફાઈબર, પ્રોટિન,ફ્રૂટ્સ વગેરેનું ધ્યાન આપીએ જેથી તે મજબૂત રહે

આરામઃ માતા પોતાનો તમામ સમય ઘર અને પરિવારની દેખરેખમાં જ વિતાવવે છે. તેવામાં માતાને થાક પુરો કરવો સખ્ત જરૂરી છે.

Arrow

માતાને આરામ કરવાનો પુરતો સમય મળે તેનું ધ્યાન રાખીએ.

Arrow

કસરત-મેડિટેશનઃ માતાની શારીરીક તંદુરસ્તી માટે તેના રોજીંદા રૂટીનમાં કસરત અને મેડિટેશનને શામેલ કરો.

Arrow

કસરત અને મેડિટેશન માતાને સ્વસ્થ અને સ્ફૂર્તી આપશે.

Arrow

હેલ્થ ચેકઅપઃ માતાની તબીયતને લઈને કાળજીમાં જરા પણ બેજવાબદાર ન બનીએ.

Arrow

માતાનો દર છ મહિને બોડિ ચેકઅપ કરાવીએ જેથી કોઈ મેડિકલ કંડીશનની જલ્દી ખબર પડી જાય.

Arrow

મેંટલ હેલ્થઃ માતા પર બધી જ જવાબદારીઓ હોય છે તેથી તે દરેક સમયે સ્ટ્રેસમાં રહે છે.

પ્રયત્ન કરો કે માતાની સામે એવી કોઈ બાબત ન આવે કે જેનાથી તેને તણાવ રહે.

Arrow

ફિઝિકલ એક્ટિવિટીઃ દિવસભરનું કામ કરીને માતા થાકી જાય છે. તેને પોતાની સાથે સમય વ્યતિત કરનાર પણ જોઈએ.

Arrow

આવામાં આપ તેની સાથે ટાઈમ સ્પેન્ડ કરવા તેના મૂડને રિફ્રેશ કરવા પાર્ક, વોક કે શોપિંગ પર લઈ જઈ શકો છો.

Arrow