પ્રિયંકા ચોપરાએ આ રીતે કર્યું મધર ડેનું સેલિબ્રેશન

Arrow

આ મધર્સ ડે ગ્લોબલ સ્ટાર અને માલતી મેરીની મમ્મી પ્રિયંકા ચોપરા માટે ખાસ રહ્યો હતો

Arrow

પતિ નિક જોનાસે એક વિશ શેર કરી જેમાં લખ્યું હતું કે, "હેપ્પી મધર્સ ડે મારા પ્રેમ. તમે અવિશ્વસનીય માતા છો. તમે દરરોજ મારી અને MMની દુનિયાને પ્રકાશિત કરો છો.

Arrow

પ્રિયંકા ચોપરાએ પણ એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે  "હું ખૂબ નસીબદાર છું કે હું હંમેશા માતાના પ્રેમને જાણું છું," 

Arrow

પ્રિયંકા ચોપરાની મમ્મી મધુ ચોપરાએ પણ પ્રિયંકા ચોપરા અને સિદ્ધાર્થ ચોપડા સાથેના કેટલાક અનસીન ફોટા શેર કર્યા છે.

Arrow

પ્રિયંકા ચોપરાની મમ્મી મધુ ચોપરાએ પોતાને 'અલ જીનિયસની સાસુ'કહ્યા.

Arrow

નિક  જોનાસે પણ તેના માટે એક પોસ્ટ શેર કરી અને લખ્યું, "મારી અતુલ્ય સાસુને હેપ્પી મધર્સ ડે. લવ યુ." 

Arrow

મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.

Arrow