બોલ્ડનેસમાં અનેક હિરોઈન-મોડલને માત આપે છે ગુજરાતની આ છોકરી, હોટ તસવીરો કરી દેશે ક્લીનબોલ્ડ

Arrow

ગુજરાતની સોફિયા અન્સારી બોલ્ડનેસમાં અનેક હિરોઈન-મોડલને પાછળ રાખી ચૂકી છે.

Arrow

પોતાના ફોટોશૂટથી હમેશાં ઇન્ટરનેટનો પારો ચડાવે છે, દરેક વખતે પોતાનું બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Arrow

સોફિયા ગુજરાતના વડોદરાની છે. માત્ર 25 વર્ષની ઉંમરે તે લક્ઝુરિયસ લાઈફ જીવે છે.

Arrow

સોફિયાએ કરિયરની શરૂઆત ટિકટોકથી કરી હતી. ટિકટોક પર પ્રતિબંધ પછી ઈન્સ્ટાગ્રામ પર આવી અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું.

Arrow

સોફિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ જોવા મળે છે. ઈન્સ્ટામાં તેમની ફેન ફોલોઈંગ ખુબ વધારે છે.  

Arrow

સોફિયા અન્સારી સોશિયલ મીડિયા સ્ટાર છે. તેણે વર્ષ 2019માં ટિકટોપ પર લિપ સિંક વીડિયો બનાવવાના શરૂ કર્યા હતા.  

Arrow

સની લિયોન વાઇન સાથે સ્વિમિંગપૂલ પર જોવા મળી, આપ્યા હોટ પોઝ

Arrow

Next