આર્મી સાથે સંબંધ ધરાવે છે આ સેલિબ્રિટી 

Arrow

અનુષ્કા શર્માના પિતા ભારતીય આર્મીમાં કર્નલ હતા

Arrow

સુસ્મિતા સેનના પિતા સુબીર સેન ભારતીય વાયુ સેનામાં વિંગ કમાન્ડર હતા

Arrow

પ્રિયંકા ચોપરાના પિતા ભારતીય સેનામાં ડૉક્ટર હતા.

Arrow

દિશા પટનીની બહેન આર્મીમાં લેફ્ટિનેન્ટ છે.

Arrow

ગુલ પનાગના પિતા ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ જનરલ હતા

Arrow

નેહા ધૂપિયાના પિતા નેવીમાં કમાન્ડર હતા

Arrow

નિમૃત કૌરના પિતા ભારતીય આર્મીમાં એન્જિનિયર હતા

Arrow

પ્રીતિ ઝિંટાના પિતા આર્મીમાં અધિકારી હતા

Arrow

અક્ષય કુમારના પિતા હરિઓમ ભાટિયા આર્મીમાં સૈનિક હતા    

Arrow