પતિ સાથે સમુદ્રમાં રોમેન્ટિક થઈ આ એક્ટ્રેસ, કહ્યું- હું તારી છું, કોઈ રિફંડ નહીં, કોઈ એક્સચેન્જ નહીં

Arrow

ટીવીના પોપ્યુલર શો 'યે હૈ મોજબ્બતેં' ફેમ અભિનેત્રી ક્રિષ્ના મુખર્જીના લગ્નને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ  તે હનીમૂનની પળોમાંથી બહાર નીકળી શકતી નથી.

Arrow

ક્રિષ્ના એ પતિ ચિરાગ સાથેનો રોમેન્ટિક ફોટો શેર કર્યો છે

Arrow

આ ફોટામાં અભિનેત્રી તેના પતિના ખભા પર બેઠી છે. બંને દરિયામાં ભીના થઈ રહ્યા છે.

Arrow

ભીના વાળ, વાદળી બિકીની પહેરેલી ક્રિષ્નાની સ્ટાઇલ અદ્ભુત લાગે છે.

Arrow

ક્રિષ્નાને લોકો ટ્રોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કોણ જાણે ક્યારે આ હનીમૂન મોમેન્ટ્સમાંથી બહાર આવશે.

Arrow

તો અમુક લોકો કહી રહ્યા છે કે મેડમ કામ પર ક્યારે પરત ફરો છો, હનીમૂન પૂરો થયો કે નહી?

Arrow

ત્યારે એક યુઝરે ચિરાગને શાબાશી આપતા કહ્યું કે તમારી ફિટનેસ જોરદાર છે એટલે તમે કૃષ્ણાને ખંભે બેસાડી શક્યા છો

Arrow
વધુ વાંચો