આ અભિનેત્રી 1 મિનિટના પર્ફોમન્સ માટે ચાર્જ કરે છે એક કરોડ

Arrow

ઉર્વશી રૌતેલા ભારતની ટોપ પેઇડ એક્ટ્રેસમાંથી એક છે.

Arrow

ઉર્વશી રૌતેલા ફિલ્મના આઈટમ સોંગ માટે કરોડો રૂપિયાનો ચાર્જ કરે છે.

Arrow

જો રિપોર્ટનું માનવામાં આવે તો ઉર્વશી રૌતેલાએ ફિલ્મ વાલ્ટેયર વિરપ્પામાં એક સોંગ માટે 2 કરોડની ફી લીધી હતી

Arrow

આ ફિલ્મ બ્લોકબ્લસ્ટર સાબિત થઈ હતી. હવે મળતા રિપોર્ટ મુજબ ઉર્વશી રૌતેલાએ પોતાની ફી વધારી દીધી છે.

Arrow

ખૂબ જ જલ્દી ઉર્વશી રામ પેથિનેની ફિલ્મ 'ધ વોરિયર' માં જોવા મળશે.

Arrow

આ ફિલ્મમાં ઉર્વશી એ ત્રણ મિનિટના સોંગ માટે 3 કરોડ રૂપિયાની ફી માંગી છે.

Arrow

આ મુજબ ઉર્વશી રૌતેલા પોતાના એક મિનિટના પર્ફોમન્સ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. 

Arrow