Snapinsta.app_357207126_569422535378102_3039200683520071393_n_1080

170 કરોડનો માલિક છે આ એક્ટર છતાંય નેટવર્થ પર બોલ્યા હજુ પણ મારા એકાઉન્ટમાં પૈસા નથી.

logo
Arrow
Snapinsta.app_341379335_529934982673484_4471134312604385821_n_1080

મનોજ બાજપેયી અત્યારે બોલિવુડના સૌથી સફળ એકટર્સમાંથી એક છે. ફેંસ એમની એક્ટિંગના પાગલ છે.

logo
Arrow
Snapinsta.app_328975126_1169881753702500_5531919028370090803_n_1080

એક રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતોકે મનોજની નેટવર્થ 170 કરોડ રુપિયા છે. એ રિપોર્ટને તેમણે ખોટો ઠેરવ્યો હતો.

logo
Arrow
Snapinsta.app_342055127_6716981441645196_4471667147043191961_n_1080

હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં મનોજે કહ્યું, મે સાંભળ્યુ છે કે મારી નેટવર્થ 170 કરોડ રુપિયા છે તો મને હસવુ આવ્યું. જેવી રીતના કામ હુ કરુ છુ એમાં આટલા પૈસા કમાવવા મુશ્કેલ છે.

Arrow

મનોજ જણાવે છે કે, મે અલીગઢ અને ભૌંસલે જેવી ફિલ્મો કરી છે. જેમાં મને આટલા પૈસા મળ્યા જ નથી. હુ હજુ પણ પૈસા કમાવવા માટે મહેનત કરી રહ્યો છુ. આવા રિપોર્ટ વાંચ્યા પછી મને આશા છે કે પ્રોડ્યૂસર્સ મારો પગાર વધારો કરી આપે.

Arrow

મનોજે એ પણ કહ્યું કે, એ રિપોર્ટ વાંચ્યા પછી હુ હસવા લાગ્યા અને વિચારવા લાગ્યો કે કદાચ આ સાચુ હોત તો કેટલુ સારુ હોત. ક્યાંક દૂર હુ જતો રહેત અને લાઈફમાં મોજમજા કરતો હોત.

Arrow

મનોજને જ્યારે પૂછવામાં આવ્યું કે એ કોઈપણ પ્રોજેક્ટ સાઈન કરતા પહેલા શું પૈસાને પ્રાથમિકતા આપે છે. તો તેમણે કહ્યું કે, આવા વિચારો મારા મગજમાં નથી આવતા. જો આવા વિચારો હોત તો હુ 25 વર્ષ પહેલા આ કરી ચૂક્યો હોત.

Arrow

મનોજનું કહેવુ છે કે હવે મને સફળતા કે રિજેક્શનનો ડર નથી લાગતો. મને મારી ટીમને જોઈને ખુશી થાય છે. અને મારા દરેક સક્સેસને હુ તેમની સાથે મળીને સેલિબ્રેટ કરુ છુ.

Arrow

વર્કફ્રંટની વાત કરવામાં આવે તો, મનોજ હાલમાં એક વેબ સિરિઝ એક બંદા કાફી હૈ માં જોવા મળ્યા હતા. જે ખુબ સફળ રહી હતી. હવે જલ્દી તેમની ખુબ ચર્ચિત વેબ સિરિઝ ધ ફેમિલિ મેનના ત્રીજા પાર્ટનું શુટિંગ શરુ કરશે

Arrow