સૌથી વધુ ઇન્કમટેક્સ ભરે છે આ સ્ટાર્સ

Arrow

દિપીકા પાદુકોણ બોલિવૂડની હાઈએસ્ટ ફિમેલ ટેક્સપેયર બની છે.

Arrow

ફોબર્સનું માનવામાં આવે તો દિપીકાએ વર્ષે 2016થી સતત 10 કરોડનો ટેક્સ ભરી રહી છે.

Arrow

અક્ષય કુમાર બોલિવૂડના હાઈએસ્ટ ટેક્સ પેયર છે. અક્ષય કુમારે 2022માં 29.5 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો

Arrow

અમિતાભ બચ્ચને નાણાંકીય વર્ષ  2018-19માં 70 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો.

Arrow

ઋત્વિક રોશન દર વર્ષે લગભગ 25.5 કરોડ રૂપીયાનો ટેક્સ ભરે છે.

Arrow

શાહરૂખ ખાને વર્ષે 2022માં લગભગ 22 કરોડ રૂપિયાનો ટેક્સ પે કર્યો હતો.

Arrow

કપિલ શર્મા દર વર્ષે લગભગ 23.9 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવે છે.

Arrow

એક્ટર રજનીકાંત પણ દર વર્ષે ખૂબ મોટી રકમમાં ટેક્સ પે કરે છે.

Arrow

સલમાન ખાને કથિત રીતે વર્ષ 2017 માં 44 કરોડ રૂપિયાનો ટેક્સ પે કર્યો હતો  

Arrow