આ પાંચ યુટ્યુબર અને ઇન્ફલુએન્સર બિગ બોસ OTT 2 માં સ્ટાર્સને આપી રહ્યા છે ટક્કર 

Arrow

બિગબોસ OTT 2 માં આ વર્ષે કેટલાક યુ ટ્યુબર અને ઇન્ફલુએન્સરે ભાગ લીધો છે. સલમાન ખાનના શોમાં આ લોકો પણ કમાલ કરી રહ્યા છે.

Arrow

બિગબોસ OTT 2 માં અત્યાર સુધીમાં 5  યુ ટ્યુબર અને ઇન્ફલુએન્સર આવી ચૂક્યા છે.

Arrow

અભિષેક મલ્હાર ખૂબ જ જાણીતા યુટ્યુબર છે. તે ફુફરા માણસના નામથી જાણીતો છે.

Arrow

એલવીશ યાદવ તે પોતાની સ્ટાઈલના કારણે જાણીતો છે. તેમણે બિગ બોસમાં આવતાની સાથે જ લોકોના દિલ જીતી લીધા છે.

Arrow

આશિકા ભાટિયા અનેક બૉલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આશિકાએ બિગ બોસ OTT 2માં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી લીધી છે.   

Arrow

મનીષા રાની બિહારની જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર છે. જે બિગ બોસમાં ખૂબ જ ચર્ચામાં છે.

Arrow

જાણીતા યુટ્યુબર પુનિત સુપરસ્ટાર પણ બિગ બોસ OTTનો હિસ્સો રહી ચૂક્યા છે.   

Arrow