બૉલીવુડના આ સ્ટાર્સે ઈન્ડસ્ટ્રીની રાજનીતિ પર ખુલીને વાત કરી, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં

Arrow

આ લિસ્ટમાં પહેલું નામ 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડનનું છે તેણીએ કહ્યું હતું કે,  એવા ખરાબ લોકો છે જે તમને નીચા દેખાડી ફિલ્મોમાંથી દૂર કરવા માંગે છે. હું આમાંથી પસાર થઈ છું.

Arrow

શેખર સુમનના પુત્ર અધ્યાયને પણ ઈન્ડસ્ટ્રીને લઈ કહ્યું  હતું કે સુશાંતે આત્મહત્યા કરી છે અને મને ખાતરી છે કે આ માટે તેના પર કોઈનું દબાણ હશે.  અહીં જેટલા મોટા થશો, તેઓ તમારા પર વધુ દબાણ કરશે  

Arrow

અરિજીત સિંહે સલમાન ખાનની જાહેરમાં માફી માંગવી પડી હતી. તેણે ફેસબુક પર એક લાંબી પોસ્ટ લખીને સલમાન ખાનની માફી માંગી હતી. ફિલ્મ 'સુલતાન'માં તેનું ગીત હટાવવાની પણ વિનંતી કરી હતી.

Arrow

સુશાંત સિંહ રાજપૂતને એક મીડિયા ઇવેન્ટમાં પૂછવામાં આવ્યું કે શું તે જાણીજોઈને 'બોલિવૂડના કહેવાતા કેમ્પ્સ'થી દૂર છે?  તો તેણે હસીને કહ્યું, “કેમ્પ છે, મને ખબર ન હતી? મને કોઈએ કહ્યું પણ નહોતું.

Arrow

 ગોવિંદાએ એકવાર શેર કર્યું હતું કે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં  ઘણા કેમ્પ છે. જેની સાથે હું ક્યારેય જોડાયો નથી પરંતુ મને લાગે છે કે મારું આ પગલું ખોટું હતું. મારે તેમની સાથે જોડાવું જોઈતું હતું. કારણ કે જો તમે તેમનો એક ભાગ છો, તો તમે ખૂબ સારું કરી શકશો.

Arrow

પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, બોલિવૂડ છોડી દીધું કારણ કે તેણીને સાઈડ લાઇન કરવામાં આવી રહી હતી. તે અહીંના રાજકારણથી કંટાળી ગઈ હતી અને બહાર નીકળવા માંગતી હતી.

Arrow
વધુ વાંચો