Screenshot 2024 04 24 142612

લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે આ 5 એક્ટ્રેસ, જાણો કારણ

image
1641405686 election

દેશમાં લોકસભાની ચૂંટણી શરૂ થઈ ચૂકી છે. પહેલા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. જ્યારે બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થવા જઈ રહ્યું છે.

voter1a

લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. રાજકીય નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે.

Screenshot 2024 04 24 143636

ત્યારે આજે અમે આપને કેટલીક એવી એક્ટ્રેસ વિશે જણાવીશું, જેઓ લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે.

આલિયા ભટ્ટ ભારતીય નહીં પરંતુ બ્રિટિશ નાગરિક છે, આ કારણે તે ભારતમાં મતદાન નહીં કરી શકે.

કેટરીના કેફ ભારતીય નાગરિક ન હોવાના કારણે મતદાન નહીં કરી શકે.

જેકલીન ફર્નાન્ડીઝ શ્રીલંકાની નાગરિક છે, તેથી તે ભારતીય ચૂંટણીમાં મતદાન કરી શકે નહીં.

નોરા ફતેહીને લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી, કારણ કે તેની પાસે કેનેડાની નાગરિકતા છે.

નરગીસ ફખરી ભારતમાં રહેતી હોવા છતાં મતદાન નથી કરી શકતી, કારણ કે તે અમેરિકન નાગરિક છે.