સલમાન ખાનને પ્રોટેક્ટ કરવા તેનો બોડી ગાર્ડ શેરા વર્ષે લગભગ 2 કરોડ રૂપિયા લે છે.

બોલિવૂડના કિંગ ખાનના બોડીગાર્ડ રવિ સિંહને લગભગ 2.7 કરોડ રૂપિયા મળે છે.

આમિર ખાનના બોડીગાર્ડ યુવરાજ ઘોરપડે વર્ષના 2 કરોડ રૂપિયા લે છે.

અક્ષય કુમારનો બોડીગાર્ડ વર્ષની 1.2 કરોડ રૂપિયા ફી લે છે.

બોલિવૂડની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાના બોડીગાર્ડને 1.2 કરોડ રૂપિયા આપે છે.

અનુષ્કા શર્મા બોડીગાર્ડ સોનુને વર્ષે 1.2 કરોડ રૂપિયા ફી આપે છે.

બિગ બીના બોડીગાર્ડ જિતેન્દ્ર સિંહ વર્ષે 1.5 કરોડ રૂપિયા ફી લે છે.

ઋત્વિક રોશન પોતાના બોડીગાર્ડને તેની સુરક્ષા માટે વર્ષે 1.2 કરોડ રૂપિયા આપે છે.

શ્રદ્ધા કપૂરના બોડીગાર્ડ અતુલ કાંબલેને વર્ષે 95 લાખ રૂપિયા મળે છે.

કેટરિના કૈફના બોડીગાર્ડ દીપક સિંહની વાર્ષિક સેલેરી લગભગ 1 કરોડ રૂપિયા છે.

વધુ વાંચો