જયા કિશોરીના અસલી નામ અંગે થયો મોટો ખુલાસો, પોતે જ જણાવી હકીકત

Arrow

જયા કિશોરીનું નામ ફેમસ કથાવાચકમાં લેવામાં આવે છે. તે જાણીતા મોટિવેશનલ સ્પીકર પણ છે.

Arrow

જયા કિશોરી અનેક વર ઇન્ટરવ્યૂમાં પોતાના અંગે નવા નવા ખુલાસા કરતી રહે છે.

Arrow

એક ઇન્ટરવ્યૂ દરમિયાન જયા કિશોરીએ પોતાના અંગત જીવન અંગે ઘણી વાતો શેર કરી

Arrow

જયા કિશોરીએ કહ્યું કે મારુ સાચું નામ જયા શર્મા છે. જે તેમના દાદીએ રાખ્યું હતું.

Arrow

જયા કિશોરીના ગુરુએ તેમણે કિશોરી નામ આપ્યું હતું. એટલા માટે તે જયા શર્માથી જયા કિશોરી બની.

Arrow

પંડિત ગોવિંદરામજી મિશ્રાએ જયા શર્માની ભગવાન કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમ જોઇ અને તેમને 'કિશોરી' નામ આપ્યું

Arrow

જયા કિશોરીના પિતાનું નામ શિવ શંકર શર્મા છે. જયા કિશોરીને એક નાની બહેન પણ છે. તેનું નામ ચેતન છે અને તે સિંગર છે.

Arrow

36 હજારના મગમાં SRK પીવે છે કોફી, ખાસિયત જાણી ચોંકી જશો

Arrow

Next