સિંહોની સલામતીને લઈ  વિભાગનો સ્ટાફ હાઈએલર્ટ પર

Arrow

બીપોરજોય વાવાઝોડાને લઇ વન વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી  

Arrow

ડીએફઓ, આરએફઓ સહિત 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરાયું, આ સાથે 21 જેટલા કંટ્રોલરૂમ કરાયા શરૂ કરાયા

Arrow

અમરેલી, જાફરાબાદ, રાજુલા, જસાધાર તુલસીશ્યામમાં સિંહો પર વન વિભાગની નજર

Arrow

પોરબંદર, માધવપુર સહિતના દરિયાઈ પટી વિસ્તારમાં  સિંહોનો વસવાટ છે. જ્યાં  વન વિભાગની ટીમોનું સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું 

Arrow

લાયન એમ્બ્યુલન્સ, રેસ્ક્યુ વાહન, વેટરનરી ટીમ સાથે વન વિભાગ ખડે પગે છે.

Arrow