'દ કેરળ સ્ટોરી'ની આસિફા પર ભડક્યા માતા-પિતા

Arrow

@instagram/soniabalani9

'દ કેરળ સ્ટોરી'ની કહાની કેરળની એ છોકરીઓની છે જેમનું બ્રેનવોશ કરાયું અને પછી ધર્મ પરિવર્તન

Arrow

આ ફિલ્મમાં દાવો કરાયો છે કે આવી હજારો છોકરીઓને ધર્મ પરિવર્તન કરી તેમને ISIS આતંકી બનાવાય છે.

Arrow

આ ફિલ્મમાં અદા શર્મા લીડ રોલમાં છે, જેને શાલિની ઉન્નીકૃષ્ણનથી ફાતિમા બનાવાનું કામ આસિફા એટલે કે સોનિયા કરે છે.

Arrow

આસિફાનો રોલ નિભાવતી સોનિયા બલાનીએ કહ્યું કે આ રોલના કારણે તેના માતા-પિતા નારાજ થયા હતા.

Arrow

સોનિયા બલાનીએ કહ્યું કે હું એક એક્ટર છું અને મારા પેરેંટ્સે હંમેશા મને ઘણો સપોર્ટ કર્યો છે.

Arrow

તેણે કહ્યું, મને ઘણા વર્ષ થયા મુંબઈમાં રહેતા મારા પેરેંટ્સ સમજે છે કે આ એક એક્ટર છે, અને આ તેનું કામ છે.

Arrow

સોનિયા બલાનીએ એક ઈંટરવ્યૂમાં કહ્યું, હું ખુશ છું કે મારા માતા-પિતાએ ફિલ્મ જોઈને કહ્યું કે એક સમયે તેઓ ભુલી ગયા હતા કે તે સોનિયા છે.

Arrow

તેણે કહ્યું, મારા માં-બાપે કહ્યું અમને ખુબ ગુસ્સો આવી રહ્યો હતો તારા પર કે શું કરી રહી છે, પોતાના જ મિત્રો સાથે.

Arrow

'પણ તે બહુ સપોર્ટિવ છે, તેમણે મારી જર્નીને સપોર્ટ કર્યો અને મારા કેરેક્ટરની પ્રસંશા કરી'

Arrow