નોરા-દીશા સાથે ફોરેન ટૂર પર જતા અક્ષયને કઈ વાતનો ડર?

Arrow

Autor: Urvish Patel

દ કપિલ શર્મા શોના અપકમિંગ એપિસોડમાં ધવાની છે ધમાલ, પ્રોમો રિલીઝ

Arrow

અક્ષય, સોનમ બાજવા, નોરા ફતેહી, મૌની રોય અને દીશા પટણી લગાવશે આગ

Arrow

અપકમિંગ શોમાં સ્ટાર્સની કપિલ સાથેની મસ્તિ, હાસ્ય અને ધમાલ જોવા મળશે

Arrow

શોમાં અક્ષય હીરોઈન્સ સાથે વિદેશ પ્રવાસ મામલે પોતાનો ડર શું છે તે કહે છે

Arrow

અક્ષય કહે છે- 'મને ટેન્શન છે' અર્ચના પૂરન સિંહે પુછ્યું 'શું?'

Arrow

અક્ષયે કહ્યું- મારી સાથે ફોરેન ટૂર પર જવાની 4 હીરોઈન છે,  હવે મારે ઘરે દુખી દેખાવાનું છે

Arrow

'ખુશી ખીશી ઘરે ગયા તો આગળનો શો ક્યારેય નહીં થાય, કપિલ તારા લગ્ન થઈ ગયા છે તૂ તો સમજીશ'- અક્ષય

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો