આ હસ્તીઓની બાયોપીકે બોક્સ ઓફિસ પર મચાવી હતી ધમાલ, જુઓ લિસ્ટ

Arrow

'ધ ડર્ટી પિક્ચર' સાઉથની બોલ્ડ એક્ટ્રેસ સિલ્ફ સ્મિતાના જીવન પર આધારિત હતી. આ ફિલ્મમાં વિધ્યા બાલનો ખાસ અંદાજ જોવા મળ્યો હતો.

Arrow

પ્રિયંકા ચોપરા સ્ટારર ફિલ્મ મેરી કોમ બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમના જીવન આધારિત છે.

Arrow

ફિલ્મ "નીરજા" યંગ ફ્લાઇટ એટેન્ડન્ટ નીરજા ભનોટની સ્ટોરી છે.

Arrow

શાહરુખ ખાનની 'રઇસ' ગુજરાત ગેંગસ્ટર અબ્દુલ લતીફ શેખના જીવન પર આધારિત છે.

Arrow

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર પણ ફિલ્મ બની હતી જેમાં સુશાંતસિંહ રાજપૂતે એક્ટિંગ કરી હતી.

Arrow

દંગલમાં રેસલર ફોગાટ પરિવારની સ્ટોરી જોવા મળી હતી. જેમાં આમિર ખાને મહાવીર ફોગાટની ભૂમિકા ભજવી હતી.

Arrow

'સરબજીત'માં એશ્વર્યા રાયની ખૂબ જ સુંદર એક્ટિંગ જોવા મળી હતી. ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી.

Arrow

સંજય દત્તની બાયોપિક 'સંજુ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાતી હતી. રણબીર કપૂરે સંજય દત્તની ભૂમિકા નિભાવી હતી.

Arrow

'ભાગ મિલ્ખા ભાગ' ભારતીય એથ્લેટ મિલ્ખા સિંહના જીવન પર આધારિત છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.

Arrow

સુપર 30 ગણિતશાસ્ત્રી આનંદ કુમારના જીવન પર આધારિત છે. જેમાં ઋત્વિક રોશને ઉમદા એક્ટિંગ કરી હતી       

Arrow